જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને અકસ્માત વિમા સહાયના ચેક અપાયા

રિપોર્ટ -અમિત વાકાણી -રાજકોટ
જામ-જોધપુર માર્કેટિંગ પાર્ડ દ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂતોના વારસાદારને અકસ્માત વિમાસહાય અંતગત રૂ.બે લાખ (૨ લાખ ) ના ચેક જેમાં મોટી ગોપ ગામના અકસ્માત્તે મૃત્યુ પામનાર ખેડુત પાથર પુંજાભાઈ રામાભાઈના વારસદાર તેમના ધર્મપત્ની લીરીબેન પાથરને તથા ઝીણાવારી ગામના અકસ્માતે મૃત્યુ પામનાર ખેડુત શિર આંબાભાઈ મારખી ભાઈ ના વારસાદાર તરીકે તેમના ધર્મપત્ની સવીતાબેન આંબાભાઈ શીરને માકેટીગ યાર્ડના ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા માર્કટીગ યાર્ડના ડાયરેકટર જયસુખભાઈ વડાલીયા દ્વારા અર્પણ કરાયેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *