



રિપોર્ટ જતીન સોની દાહોદ
ધાનપુર ખાતે ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ ના સુપુત્ર કિરણભાઈ ખાબડ ના લગ્ન પ્રસંગે ગુજરાત રાજયના પૂર્વ શિક્ષણમંત્રી અને ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , દંડકશ્રી રમેશભાઈ કટારા , અમિતભાઈ ઠાકર ભાજપા અધ્યક્ષશ્રી શંકરભાઈ આમલીયાર , જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ સોની સાથે પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબા સાહેબે હાજરી આપી અને શુભકામનાઓ પાઠવી …
