શ્રી પ્રણામી વણકર સમાજના સમૂહલગ્ન પ્રસંગે માનનીય મંત્રી શ્રી પ્રદીપ પરમાર રહયા હાજર

અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આજે શ્રી પ્રણામી વણકર સમાજનો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માનનીય મંત્રીશ્રી પ્રદીપ પરમારે હાજરી આપી હતી

કાર્યક્રમમાં નવદંપતીને આશીર્વાદ આપતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે લગ્ન જીવનમાં સફળતા મેળવવા હરહંમેશ એકબીજાનો સાથ આપવો ખૂબ જરૂરી છે.અને નવદંપતીને સુંદર અને આનંદસભર જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM