બારડોલી મહિલા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ જતીન સોની દાહોદ

સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી તૃપ્તિબેન વ્યાસ, સુરત જિલ્લા મહિલા મોરચાના પ્રભારીશ્રીઓ શ્રીમતી પ્રિતિબેન પટેલ, શ્રીમતી નિરાલીબેન નાયક,ડાંગ જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન ભંડારી અને પ્રદેશ પોલીસી એન્ડ રિસર્ચ સેલના સભ્ય રિદ્ધિ બેન, સુરત જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મનિષાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં બારડોલી મહિલા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન વિશે તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, નિરાધાર પેન્શન યોજના જેવી અનેકો યોજનાના વિશે તેમજ આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *