ટંકારા તાલુકા ભાજપ કાર્યાલય માં ભારત નાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આવકારવા માટે ની તૈયારી માટે ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ.


રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા

તારીખ 28_5_2022 ના રોજ ભારત ના યશસ્વી વડાપ્રધાન માન નરેન્દ્રભાઈ મોદીજી આટકોટ તાલુકા ના જસદણ ખાતે #કેડીપીમલ્ટીસ્સ્પેશિયલહોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે ત્યારે એ કાર્યક્રમ મા ટંકારા 25 બસો ભરી આપવાનો સંકલ્પ લીધો હતો તાલુકા માથી મોટી સંખ્યા મા કાર્યકર્તા જોડાય એ આયોજન માટે ટંકારા તાલુકા કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન રાખેલ આ મિટિંગમાં મોરબી જિલ્લા પૂર્વ અધ્યક્ષશ્રી રઘુભાઈ ગડારા સાહેબ, તથા ટંકારા તાલુકા પ્રભારી શ્રી રવિભાઈ સનાવડા, તથા મોરબી યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગ્યા, ટંકારા તાલુકા પ્રમુખ શ્રી કિરીટભાઈ અંદરપા,મહામંત્રી રૂપસિહ ઝાલા,મહિલા મોરચા પ્રમુખ શ્રી ભાવનાબેન કૈલા તેમજ શ્રી પ્રભુલાલ કામરીયા તથા સર્વે મંડળના પ્રમુખશ્રી ઓ હોદેદારશ્રીઓ તેમજ ભાજપના સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *