શ્રીમાન જીગરભાઈ તારાચંદભાઇ છેડાની વરણી થતા તેમનુ શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માન

કચ્છ ની ધન્યધરા પર આવેલ શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ એમ બંને સંસ્થાઓના પ્રમુખ તરીકે શ્રીમાન જીગરભાઈ તારાચંદભાઇ છેડાની વરણી થતા તેમનુ શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરતા શ્રી મડદપીર દાદા ભાવિક મિત્ર મંડળ (મુંબઇ-કોડાય) ના પ્રમુખ શ્રીમાન વિજયભાઇ ગાલા,શ્રી નવીનભાઇ મારૂ,શ્રી અમરભાઇ ગાલા,શ્રી તિલકભાઇ દેઢીયા આ પ્રસંગે વિજયભાઈ ગાલા એ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિ વિષે ચર્ચા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *