
રીપોર્ટ:- મનુભાઇ ખાંડેખા
આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજકોટ ના જસદણ ખાતે કે. ડી. પરવાડિયા હોસ્પિટલ ના ઉદ્દઘાટન પ્રસંગે પધારવાના હોય ત્યારે માળિયા તાલુકા માંથી વધારે માં વધારે કાર્યકર્તા ઓ આવે એ માટે માળિયા તાલુકા ભાજપ ના આગેવાનો ની મીટીંગ માર્કેટ યાર્ડ ખાતે રાખવા આવેલ .આ તકે ઇફ્કો નાં ડિરેક્ટર શ્રી મગનભાઈ વડાવિયા અને અમુભાઈ વિડજા ની આગેવાની માં આયોજન કરવામાં આવ્યું હતું ..આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા , માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડ્સુબિયા, પંચાયત સદસ્ય કેતનભાઇ વિડજા અને કિશોરભાઈ ચિખલિયા, તાલુકા પંચાયત ના ઉપ્રપ્રમુખ સવજીભાઈ કારોરિયા , મનહર ભાઈ બાવરવા , તાલુકા સદસ્ય પ્રવીણભાઈ અવડિયા , કાંતિલાલ દેત્રોજા , ચંદુભાઇ યુવા અગ્રણી ઉમેશભાઈ જાકાસણિયા , નિકુંજ વિડજા , હરેશભાઈ કૈલા , અશોકભાઈ હુંબલ ,. પ્રજ્ઞેશ ગોઠી , વિજય ગજીયા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
