બક્ષીપંચ મોરચાના આશરે ૭૦૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

આદરણીય સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકારી વિભાગ ના પ્રથમ મંત્રી શ્રી અમિતભાઇ શાહજી ની નડિયાદ ખાતે આયોજિત જાહેર સભા માં વડોદરા શહેર બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભરતભાઈ સ્વામી ના નેતૃત્વમાં બક્ષીપંચ મોરચાના આશરે ૭૦૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *