રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ શહેરના ગૌતમ નગર બાકી ચોરી કરેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી ગાંધીગ્રામ પોલીસે નેહરુનગર ના શોખ ને ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ગૌતમ નગર શેરી નંબર એક મા રહેતા જેન્તીભાઈ વાલજીભાઈ તારીખ 28ના રોજ બપોરના સમયે પોતાના ઘર નજીકથી તેમનો હોન્ડા કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર ચોરી થઇ ગયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.આ દરમિયાન પી. આઈ. જી. એમ. ઘડિયા ના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી હકીકત બાતમીના આધારે પોલીસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસે થી નીકળેલા બાબુ ભાઈ રાઘવ ભાઈ ને અટકાવી પૂછપરછ કરતાં પોતે ગૌતમ નગર માંથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરી આપી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી થયેલા બાઈક કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી રાજના આરટીઆઈ કાર્યકરો અને પૂરી માહિતી પૂરી પાડવામાં સરકાર-તંત્ર તદ્દન નિષ્ક્રિય રહ્યું છે આ બાબતે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠાવી રાજકોટના આર.ટી.આઈ કાર્યકરો દ્વારા આજે જિલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી આ અંગે આરટીઆઇ કાર્યકર અમન ભાઈ ગોહિલે જણાવ્યું હતું કે દેશમાં આરટીઆઇ કાયદા અમલ પછી અત્યાર સુધીમાં સૌથી વધુ ગુજરાતમાં માહિતી માંગનાર

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM