વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને નર્મદા નીર ના વધામણા કાર્યકમ

વિસનગર APMC ખાતે વિસનગર શહેર તથા તાલુકા ના 54 ગામના નાગરિકો માટેની 179 કરોડ ની વિસનગર જૂથ પાણી પુરવઠા યોજના અને નર્મદા નીર ના વધામણા કાર્યકમ અંતર્ગત આપડા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કેબિનેટ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે લોકાપર્ણ કર્યું તેમાં મોટી જનમેદની રહી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *