આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગંગાપુરા ખાતે પાણી પુરવઠાની યોજનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગંગાપુરા ખાતે ગુજરાત સરકાર દ્વારા અને માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર ના પ્રયત્નોથી મંજુર થયેલ પાણી પુરવઠાની યોજનાનું કામ (૧૩૮ કરોડ) (40 ગામ માટે) ના થઇ રહેલ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું.આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કન્વીનર સદસ્યતા અભિયાન. શ્રી રાજુભાઇ પટેલ- માસ્તર ( કર્ણાવતી), તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, કારોબારી અધ્યક્ષ દિપીકાબેન પટેલ, તાલુકા મહામંત્રી સુભાષભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય પ્રતાપ સિંહ સોલંકી, રણજીતભાઈ પરમાર, જતીનભાઈ પટેલ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *