ખંભોળજ જીલ્લા પંચાયત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની રાજકિય વિસ્તારક બેઠક યોજવામાં આવી.

રિપોર્ટ : બીના પટેલ
ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના ખંભોળજ જીલ્લા પંચાયત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની રાજકિય વિસ્તારક બેઠક યોજવામાં આવી. અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી ના(રૂ.૧૦ લાખ) થનાર વિકાસ કાર્યોને ખાતમુરત કરવામાં આવ્યું. સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામા આવ્યા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ સદસ્યતા અભિયાન કન્વીનર શ્રી રાજુભાઇ પટેલ (માસ્તર),, ખંભોળજ ચહેર માતા મંદિરના ભુવાજી માનનીય નાગજીભાઈ રબારી, જિલ્લા પંચાયત સભ્ય સુનિલ ભાઈ સોલંકી, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિ મલભાઈ પટેલ, આણંદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ સોલંકી, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ગીરવત સિંહ રાવલજી , કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્યો, ખંભોળજ સરપંચ શ્રી, જિલ્લા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *