કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી કૈલાશ ચૌધરીએ મુંદરાના નગરસેવકને ત્યાં ભોજન લીધું

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી કૈલાશ ચૌધરીએ આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં વોર્ડ નંબર. ૫ બાબાસાહેબ આંબેડકર નગર ખાતે નગરસેવક અને સુધરાઇની ડ્રેનેજ સમિતિના ચેરમેન શ્રી હરિભાઇ વિરમભાઈ ગોહિલની મુલાકાત લઇને તેમના ઘરે બપોરનું ભોજન લીધું હતું. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણી બેન ચાવડા,  જિલ્લા અગ્રણી એપીએમસીના ચેરમેન શ્રી કેશુભાઈ પટેલ , કલેકટર શ્રી પ્રવીણા ડી. કે. , જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM