ડીસા જલારામ મંદિર અને હિન્દૂ યુવા સંગઠન દ્વારા વાલ્મિકી સમાજ ની દીકરી ના લગ્ન કરાવ્યા

ડીસા જલારામ મંદિર અને હિન્દૂ યુવાસંગઠન દ્વારા આજે ડીસા હાઈવે વિસ્તાર માં રહેતા વાલ્મીકિ સમાજ ની દીકરી જેને 1એકજ ભાઈ જ છે અને માતા પિતા ની છત્ર છાયા ગુમાવી ચૂકેલ દીકરી ના લગ્ન માં જરૂરી કરિયાવર તેમજ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવી હતી આ પ્રસંગે ધીરજભાઈ રાજગોર અને અશોકભાઈ બી ઠકકર એડવોકેટ હિન્દુ યુવા સંઘઠન ના પ્રમુખ નીતિનભાઈ સોની જલારામ મંદિર ના ટ્રસ્ટી ઓ ભગવાન દાસ બંધુ નરેશભાઈ જલારામ શશિકાન્તભાઈ ઠકકર એ જરૂરી સહયોગ પૂરો પડ્યો હતો તેમજ ડીસા ના સેવાકીય કાર્ય સાથે સંકળાયેલ રમેશભાઈ rd ઠકકર અને આનંદ ભાઈ ઠકકરે હાજર રહી આ પ્રસંગ માં હાજરી આપી પરિવાર ને જરૂરી સહયોગ આપ્યો હતો આ પરિવાર ઉપરોક્ત કાર્ય થી ભાવ વિભોર બન્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *