
તારીખ 12 /7/ 2022 બપોર પછી ચાર વાગ્યાથી તારીખ 13/ 7/ 2022 બપોરના 11 વાગ્યા સુધી ગુરુ પુનમ મહોત્સવ ની અંદર એક વિશેષ કાઉન્ટર પણ રાખવામાં આવેલ છે જ્યાં સુગર અને બીપી તમામ આવનાર દર્શનાર્થીઓ ને ફ્રી ઓફ ચેક કરી આપવામાં આવશે તેમજ પુરાતન આયુર્વેદ અને વેદના સૂચન મુજબ અત્યારે ગંભીર રોગથી પીડાતી માનવ જાતને સહેલું સરળ અને નિરોગી જીવન જીવવા માટે આયુર્વેદનો તેમજ ખોરાક ની અંદર બદલાવ લાવવાની જરૂરિયાત વિશે ખાસ માહિતી આપવામાં આવશે અને 20 વર્ષથી આયુર્વેદમાં અનુભવી એવા ડોક્ટર શ્રી ગઢીયા સાહેબ તેમજ ડૉ ભરત દલસાણીયા ના જીવનમાં સાજા કરેલા એવા ગંભીર દર્દીઓ ઉપર જે આયુર્વેદના ઉપાયો રજૂ કરવામાં આવશે તેમજ ” ગ્રીન સોરઠ” ભારતનું એક એવું દેશના તમામ ખેડૂતોનુંwhatsapp group કે જેમાં ભારતના કૃષિ સલાહકારો પ્રગતિશીલ ખેડૂતો ખેતી તથા બાગાયત અને ઔષધિ અધિકારીઓ જોડાયેલા હોય તો ખેડૂત ની હરેક સમસ્યાનું નિરાકરણ કરતુ આ ગ્રુપ નો પણ કાઉન્ટર ત્યાં રાખવામાં આવશે જેમાં વધારેમાં વધારે ખેડૂતો જોઈન્ટ થઇ અને વધુ નફો આપતી પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ આધારિત ખેતી કરી અને વિદેશ સુધી પોતાના ખેત ઉત્પાદનને મોકલી શકે
સ્થળ. જોગ આશ્રમ થાનગઢ તરણેતર રોડ જિલ્લો સુરેન્દ્રનગર
સમય. તારીખ 12/ 7/ 22 બપોર પછી ચાર વાગે થી શરૂ અને તારીખ 13/ 7 /22 બપોરે 11:00 વાગ્યા સુધી
