જાલેશ્વર ખાતે અષાડી બીજ ના પાવન દિવસે રામદેવજી મહારાજ ના મંદિરે ૫૨ ગજ ની ધજા ચડાવી

જાલેશ્વર ખાતે તા.૦૧-૭–૨૦૨૨ના અષાડી બીજ ના પાવન દિવસે વર્ષો ની પરંપરાગત શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર રામદેવજી મહારાજ ના મંદિરે ૫૨ ગજ ની ધજા ચડાવી ને મહા આરતી કરી હતી અને મહા પ્રશાદ કરવિયો હતો આ પાવન પર્વ એ સોભવતા પટેલ શ્રી જીતુભાઈ કુહાડા બોટ એસોસિએશન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી રામેશ્વર એક્સપોર્ટ ના માલિક રામજીભાઈ પીઠડ નિધી સી ફૂડ ના મલિક રાજેશભાઈ ગોહેલ સી.કે ભાઈ ગોહેલ વેરાવળ ખારવા સમાજ ના પૂર્વ પટેલ તેમજ આમરા વડીલશ્રી ત્રિકમભાઈ આગિયા ઉપ પટેલ બાબુભાઈ જૂંગી બાબુભાઈ આગિયા ખારવા સમાજ ના વડીલ શ્રી મોહનભાઈ આજણી બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા વિમલભાઈ ફોફંડી અધ્યક્ષ જીવાભાઈ ચોમલ કિશોરભાઈ ગોહેલ નારણ ભાઈ બાડીયા વિક્રમભાઈ સુયાણી લલીતભાઈ ફોફંડી હરસુખ ભાઈ કુહાડા પૃથ્વી ફોફડી રસીકભાઇ પટેલ તેમજ ખારવા સમાજ ના તમામ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા અને રાત્રી ના પાઠ ને માહાઆરતી અને ધૂન સાથે સાથે માહ પ્રશાદ જેમાં હજારો ની સઁખ્યા મા ખારવા સમાજ નાભાઈઓ બહેનો અને હિન્દુ સમાજ ના લોકો જોડાશે આ તમામ આયોજન ના મેન દાતા શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા પ્રમુખ શ્રી અખિલ ગુજરાત મરચિમાર માહામંડર ના પ્રમુખ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *