સુરત જિલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભગવો લહેરાયો

રિપોર્ટ, મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ માં 10 માંથી 9 ઉમેદવારની જીત થઈ ગુજરાતના ખેતીના ઉત્પન્ન બજારો બાબતના નિયમો-1965 ના નિયમ 4 અનુસાર નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ,ગુજરાત રાજ્ય ,ગાંધીનગરના તા/04/04/2022 ના સુચના પત્ર નોટિસ ક્રમાંક. બસર/01/થ/સ-2/646/2020 થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા. તા. મહુવા.જી.સુરત ની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી હતી જે અન્વયે તા.30/06/2020ના રોજ મતદાન યોજવામાં આવેલ અને જે મત ગણતરી તા 01/07/2020 ના રોજ થયેલ જેમાં ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવાર 10 માંથી 9 ઉમેદવારના મત ની યાદી
કેદારયા હરીશભાઈ મગનભાઈ-142,નાયક હિતેશકુમાર બાબુભાઈ-102, પટેલ અનિલભાઈ મનુભાઈ-148, પટેલ જયેશભાઈ ઠાકોરભાઈ-126, પટેલ તુષારભાઈ જગદીશભાઈ-126, પટેલ નરેન્દ્ર ભાઈ ખુશાલભાઈ-130, પટેલ રાકેશભાઈ અરવિંદભાઈ-106, પટેલ સતિષભાઈ નારણભાઈ-133, પટેલ જગદીશભાઈ ભીખાભાઈ-138 ભાજપના 9 ઉમેદવાર અને પટેલ દિનેશભાઈ ખંડુ ભાઈ-130 કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થયેલ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM