મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસમોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસમોરબી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો આજે જન્મદિવસ છે મૂળ આમરણના વતની અને હાલ મોરબીને કર્મભૂમિ બનાવનાર રાઘવજીભાઈ ગડારા રાજકીય ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે

તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો વર્ષ ૧૯૮૨ માં ભાજપના કાર્યકર તરીકે જોડાયા બાદ તેઓએ ૧૨ વર્ષ તાલુકાના સંગઠન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી તેમજ શહેર સંગઠન પ્રમુખ અને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેઓએ જવાબદારી નિભાવી છે ઉપરાંત તેઓ મોરબી નાગરિક બેંકમાં પંદર વર્ષથી ડીરેક્ટર તરીકે તેમજ હાલ તેઓ બે વખત વાઈસ ચેરમેન રહી ચુક્યા છે ઉપરાંત પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેઓ જવાબદારીનું વહન કરી રહ્યા છે તો વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચુંટણી પણ તેઓ ટંકારા બેઠક પરથી લડી ચુક્યા છે

આજે તેમના જન્મદિવસ પ્રસંગે મિત્રો, પરિવાર, ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશયલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM