આણંદ જિલ્લા ના સાંસદ શ્રી નું મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામો નું નિરીક્ષણ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ તાલુકાના આંકલાવડી ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોનું નિરીક્ષણ અને મનરેગા શ્રમિકો સાથે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે મુલાકાત કરી, શ્રમિકો સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેમજ શરમીકોની રજુઆત સાંભળી હતી આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી માલતીબેન ટાંટોડ, ડેપ્યુટી સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રીતલાટી કમ મંત્રીશ્રી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી તથા જિલ્લા યુવા મોરચા ના શ્રી હિતેશભાઈ ટાંટોડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *