આણંદ જિલ્લા ના સોજીત્રા તાલુકા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના સોજીત્રા તાલુકા ના બાંટવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય રમેશભાઈ રાઠોડ તથા તાલુકા પંચાયત ના પ્રમુખ પાર્વતીબેન પરમાર તથા તાલુકા સંગઠન ના પ્રમુખ ભાસ્કરભાઈ ગોહિલ તથા મામલતદાર શ્રી ચાર્મીબેન રાવલ,સરપંચ શ્રી તાલુકા સંગઠન મહામંત્રી બળદેવભાઇ પરમાર,તાલુકા પંચાયત ના સભ્ય આરતીબેન, રાયસંગભાઈ, મફતભાઈ,શંભુભાઈ,ભરતભાઈ,મેહુલભાઈ,તાલુકા પંચાયત ના અધિકારીઓ તથા મામલતદાર ઓફિસ ના અધિકારીઓ ,ગામ ના આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *