છોટાઉદેપુર ના પૂરગ્રસ્ત વિસ્તારોમા ૧ હાજર કિલો ફૂડપેકેટ સૂકા નાસ્તા માટેના મોકલ્યાં હતા.

છોટાઉદેપુર ના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી ની સૂચના અનુસાર વડોદરા મહાનગર ભાજપ પ્રમુખ ડો.વિજયભાઈ શાહ,મેયરશ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ જશવંતસિંહજી,રાકેશભાઈ સેવક, સ્ટેન્ડિંગ ચેરમેન ડો.હિતેન્દ્રભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી મહાવીરસિંહ રાજપુરોહિત,મધ્ય ઝોન SM સંયોજકશ્રી સુમિતભાઈ શાહ,શિક્ષણ સમિતિ સદસ્ય શ્રી મિનેશભાઈ પંડ્યા સહીત આગેવાનોએ તાત્કાલિક અસર થી ૧ હાજર કિલો ફૂડપેકેટ સૂકા નાસ્તા માટેના મોકલ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *