



રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભોળજ ખાતે આવેલ ચહેર માતાજીનું મંદિર, ભરોડા ગામે આવેલ પ્રણામી મંદિર તથા કબીર મંદિર તેમજ સુંદણ સ્થિત રામદેવપીરની મઢી ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે ગુરુપૂર્ણિમા ના પર્વને લઈ મંદિરમાં દર્શન કરી ગુરુ-મહંતોના આશીર્વાદ લીધા હતા.

