ખેડબ્રહ્મા શહેરમાં ભારે વરસાદના કારણે ગામ વિસ્તારમાં એક મકાન ધરાશાયી

રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદના કારણે ગામ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું અને વાસણા રોડ પર વડલાનું ઝાડ ધરાશાયી થયુ હતું. ખેડબ્રહ્મા શહેરમાં ગઈકાલે સાંજે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તારમાં બ્રહ્માજી વાવ ની સામે આવેલ મિસ્ત્રી કાંતિભાઈ બેચર ભાઈ અને મિસ્ત્રી ઈશ્વરભાઈ બેચર ભાઈનુ મકાન ધરાશાયી થયું હતું.તેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને વાસના રોડ ઉપર આવેલા હનુમાનજી મંદિર પાસે એક મોટું વડલાનું ઝાડ પણ ધરાસાઈ થઈ હતું તેમાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *