આણંદ ને વિકાસ ના પગલે અગ્રેસમ કરવા કટિબદ્ધ સાંસદ મિતેષભાઈ પટેલ

રિપોર્ટ : બીના પટેલ

દિલ્હી સ્થિત રેલ્વે ભવન ખાતે બે વર્ષ સફળતા પુર્વક સી.આર પાટીલ સાહેબના પુર્ણ થયા તે નિમિતે ગુજરાતના દરેક સાંસદોએ તેમની સાથે વિડીઓ કોન્ફરન્સ થી વાત કરી આ સાથે રેલ ભવન ખાતે MOS શ્રીમતી દર્શનાબેન જરદોશજી સાથે જીલ્લામાં રેલ્વેને લગતી સમ્યાઓ હોય તેની મિટિંગ કરી જેમા પેટલાદ શહેર ફ્લાઇ ઓવર, સામરખા ફ્લાઇ ઓવર તેમજ જીલ્લામા ટ્રેન સ્ટોપ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *