ગુજરાત ના ઈતિહાસ માં પ્રથમવાર યુવા મોડેલ એસેમ્બ્લી નું આયોજન.

રિપોર્ટ : બીના પટેલ

રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલ “યુવા મોડેલ એસેમ્બલી” નું આયોજન રાજ્યસરકાર ધ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ ના માધ્યમથી ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો. સાથે તા.પં સભ્ય રાજુભાઇ પટેલ, અશોકભાઈ વ્યાસ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ વણાર, નરેન્દ્રભાઈ મિસ્ત્રી સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસરકારની આ અનોખી પહેલ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યે સેવાની ભાવનાને ઉજાગર કરશે. યુવાનોના ઉત્સાહ અને સામર્થ્ય થી સમૃદ્ધ યુવા ગુજરાતને વંદન..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *