ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ શ્રીમતી દ્રોપદી મુર્મુ જીને નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ બનવા માટે અંભિનંદન પાઠવ્યા હતા.

ભારતના નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી ની ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ચેરમેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના વડપણ હેઠળ સમિતિના તમામ માન્ય સદસ્ય ગણ ( SC/ST સાંસદ શ્રી) એ શુભેચ્છા મુલાકાત લઈને શ્રીમતી દ્રોપદી મુર્મુ જીને નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ બનવા માટે અંભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *