ભારતીય જનતા પાર્ટી મંડલ પદાધિકારી ની બેઠક યોજાઇ

આનંદ ઠકકર ડીસા

પાટણ શહેર ની ગ્રાન્ડ પ્લાનો હોટેલ ખાતે મંડલ પદાધિકારી બેઠક શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં આગામી ચૂંટણીમાં સંગઠન અને ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરી આગામી ચૂંટણી માં દરેક સીટ પર ભગવો લહેરાય તેવા પ્રયત્નો કરવા માટે રાખવા માં. આવેલ તેમાં જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પુવઁધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, વિધાનસભા પ્રભારી કુણાલભાઇ ભટ્ટ, જીલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ, પ્રભારી સી.સી.ઠકકર, શહેર પુર્વ પ્રમુખ સુરેશભાઈ જે પટેલ, ચંદ્રકાંતભાઇ પટેલ, મનોજભાઇ પટેલ, હેમંતભાઈ તન્ના તેમજ શહેર મહામંત્રી ગૌરવભાઈ મોદી, ધર્મેન્દ્રભાઇ પટેલ અને જીલ્લા/શહેર પદાધિકારીઓ, જીલ્લા/શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો/પ્રભારીઓ, નગર સેવકો હાજર રહ્યા હતા..


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *