“શ્રી ગુરૂ પૂર્ણિમા ઉત્સવ” નિમિત્તે કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓના ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહન પ્રદાન કરતા શ્રીમતી આરતીબેન ભીલ

રાષ્ટ્રસેવિકા સમિતિ (RSS), વ્યારા દ્વારા “શ્રી ગુરૂ પૂર્ણિમા ઉત્સવ” નિમિત્તે સમિતિના ગુરુ સ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ભગવા ધ્વજના પૂજન ઉત્સવ પ્રસંગે ઉત્સવ ના આધ્યક્ષ તરીકે હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ અવસરમાં શ્રીમતી આરતીબેન ભીલ દ્વારા કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓ સાથે સંવાદ સાધી, તેમને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહન પ્રદાન કરી, અન્ય વિવિધ વિષયો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *