આનંદવિહાર સોસાયટી ત્રાગડ મુકામે વૈશ્વિક મહામારી સામે યોજાયેલ કોરાના બુસ્ટર ડોજ રસીકરણ નો મહા સેવા સેતુ કાર્યક્રમ

તારીખ ૨૩/૦૭/૨૦૨૨ ને શનિવાર ના રોજ વૈશ્વિક મહામારીને નાબૂદ કરવા સંકલ્પબદ્ધ એવા સોસાયટીના ચેરમેન શ્રી કપિલભાઈ બારોટના સહયોગ થી કોરાના બુસ્ટર ડોજ રશીકરણ નો જાહેરહિત સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાનો લાભ સોસાયટી તેમજ આજુબાજુના રહેવાશીઓ એ ઉમંગભેર ભાગ લીધેલ હતો. અવાર નવાર આવા જાહેરહિત ના પ્રજાલક્ષી કાર્યક્રમ અમારી સોસાયટીમાં યોજવામાં આવેછે તેનો અમો રહીશો આનંદ અનુભવીએ છીયે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *