
મહેશ પટેલ વિસનગર
અજીતસિંહ વિસનગર
સંગઠનાત્મક ઢાંચાને દૃઢ બનાવવા પ્રારંભીત “પેજ સમિતિ અભિયાન” તેમજ નાગરિકોને પાર્ટીની વિચારધારા પ્રત્યે જાગૃત કરી ભાજપમાં જોડાવા શરૂ કરવામાં આવેલ “સદસ્યતા અભિયાન” તથા દેશની એકતાના પ્રતીકરૂપ “હર ધર તિરંગા” ઝુંબેશ અંગે આજરોજ વિસનગર શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ પ્રધાન માનનીય શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતીમા આયોજિત બેઠક મા જીલ્લા ભાજપ મહામંત્રી જે.એફ. ચૌધરી તથા તાલુકાભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ તથા તાલુકાભાજપ મહામંત્રીઓ મહેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ ચૌધરી તથા શહેર ભાજપ મહામંત્રીઓ આર..ડી. દેસાઈ તથા પ્રકાશભાઈ પટેલ તથા તાલુકા શહેર ભાજપ સંગઠન ના હોદેદારશ્રીઓ તથા યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક દરમિયાન સંગઠનાત્મક ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યુ…

