
વાંસદા ખાતે તાજેતરમાં આવેલ મેઘતાંડવ વરસાદી પાણી થી જુજ ડેમ મા તણાઇ આવેલરમેશભાઈ ઘીસરા. વાંગણ નું મરણ પામેલ હતું જેની વિધવા પત્ની પા રૂબેન રમેશ ઘીશરા ને મામલતદારવસાવા અને નાયબ મામલતદાર પીયુષ પટેલ સાથે વાંગણરૂબરૂ જઈ ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ માસીક રૂપિયા 1250. નીસહાય નો નિમણૂક આપતાં છેવાડા ના માનવી ના આખ માં આંસુ છલકાય લા જોવા મળીયા હતાં.
મામલતદાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી ની છેવાડા ના માનવી ની કીમત શુછે એ આ એકદમ પછાત ગણાતા વા ગણ જઈ પત્ર આપવામા આવે છે એ ઘણું બધું કહી જાય છે સરકારી અઘિકારી ઓ માં માનવતા હજી જીવીત છે એ બતાવે છે
