ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી ખોરજ ખાતે બંધ રસ્તા ને ખુલ્લો કરાયો

ગાંધીનગર વોર્ડ નંબર 11 ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ખોરજના અનિલસિંહ દશરથજી ઠાકોર તેમજ કારોબારી મંત્રી અપૂર્વ પારેખ ખોરજ દ્વારા ખોરજ રેલવે ગરનાળાથી હાઈવે પર રસ્તામાં વરસાદના કારણે ઝાડ પડેલ હોવાથી ઘણા દિવસથી બંધ હતો તેના કારણે આમ જનતાને અવર-જવર માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કારણે આમ જનતાને ત્રણ કીલોમીટર વધારે ફરીને જવું પડતું હતું. ગાંધીનગર મહાનગર કોર્પોરેશન દ્વારા જેસીબી ની મદદથી રસ્તાને ખુલ્લો કરાયો હવે આ આ રસ્તો ખુલ્લો થવાના કારણે આમ જનતાએ રાહતનો દમ લીધો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *