શ્રીમાન જગત પ્રકાશ નડ્ડાજી સાથે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ સૌજન્ય મુલાકાત કરી

સંસદ પરિસરમાં, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના મશહૂર અને મહેનતુ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન જગત પ્રકાશ નડ્ડાજી સાથે અમદાવાદ પશ્ચિમ ના લોકપ્રિય સાંસદ ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ સૌજન્ય મુલાકાત કરી. સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનુ પ્રત્યેક મુલાકાત અને બેઠકો મા માર્ગદર્શન હંમેશા પ્રેરણાદાયી હોય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *