ખોરજ ગામમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય માટે ગાંધીનગર કોર્પોરેશનમાં જાણ કરતા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી

ખોરજ ગામમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય માટે ગાંધીનગર કોર્પોરેશનમાં જાણ કરતા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટી ના વોર્ડ નં ૧૧ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ખોરજ ગામના અનિલસિંહ દશરથજી ઠાકોર તથા મેઈન બોડીના મંત્રી અપુર્વભાઈ પારેખ દ્વારા ફોગીગ મશીન આખા ગામમાં ફેરવવામાં આવ્યું ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ કોર્પોરેટર માણેકજી ઠાકોર, ગીતાબેન પટેલ, સેજલબેન પરમાર ના સાથ સહકારથી તાત્કાલીક ધોરણે કામગીરી કરવામા આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *