તાપી જિલ્લાના ૧૭૨ નિઝર વિધાનસભા ક્ષેત્રના રુમકીતલાવ ગામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીપ્રદિપભાઈ પરમાર સાહેબની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

તાપી જિલ્લાના ૧૭૨ નિઝર વિધાનસભા ક્ષેત્રના રુમકીતલાવ ગામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીપ્રદિપભાઈ પરમાર સાહેબની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ.આ પ્રસંગે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ડો.જયરામભાઈ ગામીતજી,જિલ્લા વિકાસ અધિકારી ડો.ડી.ડી.કાપડિયાજી,જિલ્લા પંચાયતના સભ્યશ્રી,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ,સભ્યોશ્રી,સરપંચશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ,બહેનો ઉપસ્થિત રહ્યા.. “સંસ્કૃતિની સાથે વિકાસ” મંત્રીશ્રીના હસ્તે ૨૦૦૦ જેટલા વ્યક્તિગત લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો વિત્તરણ કર્યા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *