ગાંધીનગર મહાનગર વોર્ડ નંબર-૧૧ નાં તમામ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં ટુ વ્હીલર તિરંગા યાત્રા નું આયોજન

અમારા દેશપ્રેમી નાગરિકો
🇮🇳 હર ઘર તિરંગા 🇮🇳
ભારત ના તેજસ્વી અને યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહવાન પર ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.આઝાદી ના આ અમૃત મહોત્સવ ના ભાગ રૂપે દરેક નાગરિક માં રાષ્ટ ભાવના પ્રબળ બને અને “હર ઘર તિરંગા” અભિયાન જન આંદોલન બને તે માટે ભાટ ના સમગ્ર ગ્રામજનો, તમામ સોસાયટી ના રાષ્ટ્રપ્રેમી નાગરિકો તથા વોર્ડ નંબર-૧૧ નાં તમામ કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ માં ટુ વ્હીલર તિરંગા યાત્રા નું આયોજન નીચે મુજબ કરવામાં આવેલ છે. આવો…….. આપણે સૌ સાથે મળી આ ક્ષણ ને યાદગાર બનાવીયે🇮🇳

તા:- ૧૪/૦૮/૨૦૨૨
સમય:- સવારે ૯.૦૦ વાગ્યે
સ્થળ:- બેંક ઓફ બરોડા ભાટ ગામ ચોક થી તિરંગા યાત્રા શરૂ થશે.

નોંધ:- તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો ને સ્થળ પર તિરંગો 🇮🇳 આપવામાં આવશે.

આપના સહકાર ની અપેક્ષા સાથે………

ખાસ નોંધ:- વરસાદી વાતાવરણ માં પણ રાષ્ટ્ર હિત માં તિરંગા યાત્રા ચાલુ રાખવી તેવી કાર્યકર્તાઓ ની લાગણી હોવાથી તે મુજબની તૈયારી સાથે તિરંગા યાત્રા માં જોડાવું
આપનો…..
જશવંત પટેલ
સ્ટેડિંગ કમિટી ચેરમેન
ગાંધીનગર મહાનગર પાલિકા

શ્રી માણેકજી ઠાકોર , શ્રીમતી સેજલબેન પરમાર શ્રીમતી ગીતાબેન પટેલ ( કોર્પોરેટરશ્રીઓ , વોર્ડ ૧૧ )
શ્રી અલ્પેશભાઈ પટેલ ( પ્રમુખશ્રી વોર્ડ ૧૧ , ભાજપા ) શ્રીભવાનસિંહ વાઘેલા , શ્રીભીખાભાઇ પટેલ ( મહામંત્રીશ્રીઓ વોર્ડ ૧૧ , ભાજપા ) તથા સંગઠન નાં પદાધિકારીઓ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM