જામ – જોધપુરના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદીર મુકામે થાળ ધરવાનો કાર્યક્રમ

જામ – જોધપુરના પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદીર મુકામે શહેરના વેપારી અગ્રણી તથા નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર પરિવાર દ્વારા થાળ ધરવાનો કાર્યક્રમ રાખેલ જેમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા તથા નગરપાલીકા ઉપપ્રમુખ નરેન્દૂ ભાઈ કડીવાર દ્વારા પુજા દર્શન કરેલ આ પ્રસંગે અગણી અમુભાઇ વૈશ્નાણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરમાર પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ. વાછાણી ગૌશાળા પ્રમુખ્ .કાન્તીભાઇ રામોલીયા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર યાર્ડના ડીરેકટર જ્યસુખભાઈ વડાલીય પૂર્વ ચેર મેન જીતુભાઈ ત્રાંબડીયા કોલેજના ટૂસ્ટ્રી ભૂપતભાઈ બાણગોરીયા જિલ્લા પંચાયત પુર્વ સભ્ય જેઠાભાઈ મોરી વેપારી અગણી પ્રભુદાસભાઈ સુતરીયા અતુલભાઈ જાવિયાવગેરેપસ્થીત રહ્યા હતા.તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકજનો એ મહાપ્રસાદ નો લાભ લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *