આણંદ જિલ્લા ના ખંભાત તાલુકા માં તાલુકા કક્ષા નો ૭૩મો વનોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના નગરા સ્થિત પૌરાણિક શ્રી નટેશ્વર મહાદેવ ખાતે ખંભાત તાલુકા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, જી.પં/તા.પં ચૂંટાયેલા સભ્યો, વન વિભાગના સી.એફ.ઓ ભરતભાઇ ડાભી, આર.એફ.ઓ ડી કે મકવાણા, રિટાયર્ડ ડી.સી.એફ એમ.એમ રાજ્યગુરુ તેમજ સિદ્ધરાજસિંહ, અશોકભાઈ, સરપંચ હર્ષાબેન સુનિલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *