આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી એ આણંદ સ્થિત વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની મુલાકાત

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી એ આણંદ સ્થિત વિશ્વ વિખ્યાત અમુલ ડેરીની મુલાકાત લીધી, તેમની સાથે આણંદ લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, કલેક્ટર શ્રી મનોજભાઈ દક્ષિણી ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *