વિશ્વ વિકાસ મહાપુરુષ મહાન ભારત દેશના વડાપ્રધાન પરમ શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કર્ણાવતી મહાનગર ખાતે ની સુખાકારી માટે મેટ્રો રેલનો શુભારંભ કરાવ્યો

વિશ્વ વિકાસ મહાપુરુષ મહાન ભારત દેશના વડાપ્રધાન પરમ શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કર્ણાવતી મહાનગર ખાતે ની સુખાકારી માટે મેટ્રો રેલનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં પોતે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શ્રી સી.આર.પાટીલ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રીમતી દર્શનાબેન જરદોશ રેલવે રાજ્ય મંત્રી શ્રી ભારત સરકાર , શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ ,શ્રી નરહરિભાઈ અમીન સાંસદ શ્રી રાજ્યસભા ,શ્રી હસમુખભાઈ પટેલ સાંસદ શ્રી અમદાવાદ ઇસ્ટ ની સાથે મેટ્રો રેલની સફરનો આનંદ માણ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *