શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજન નું મામેરૂ અંતગર્ત રપ૮મી દિકરીના લગ્ન પ્નસંગે કન્યાને વિવિધ દાતાશ્રીઓ ધ્વારા ભેટ અપર્ણ કરવામાં આવી.

નશનવ્રતઘારી,જૈન સમાજરત્ન માન. શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતર્ગત આજરોજ રપ૮માં લગ્ન ગુવાહાટી નિવાસી શ્રી ખીરોદભાઈ ગોહિન ની સુપુત્રી ચિ.ગીતુમૌની સંગે ભુજ નિવાસી શ્રી વસંતભાઈ ડુડીયાના સુપુત્ર ચિ.અમિત સંગાથે સાજન મહાજનની ઉપસ્થિતિમાં હષ્ર્ોાલ્લાસ સાથે ઉજવાયા હતા. આ પ્નસંગે સંસ્થાના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા બાર વરસથી અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી શ્રી તારાચંદભાઈ છેડા દ્વારા પ્નેરીત અને સંસ્થા દ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ યોજના અંતગર્ત આજરોજ રપ૮મી દિકરીનન લગ્ન કરાવતા ખરેખર અનેરો આનંદ થાય છે અને વરસો જુની મહાજન પરંપરાને ઉજાગર કરી સમાજના નાના માં નાના વ્યકિતનું ધ્યાન રાખીને અનેક સેવાકીય અને સામાજિક પ્નવૃત્તિ કરતા ગૌરવપણ અનુભવીએ છીએ. સંસ્થા ધ્વારા છેલ્લા લાંબા સમયથી અનેક જીવદયાલક્ષી અને માનવતાલક્ષી કાર્યો કરવામાં આવે છે.
આજના આ લગ્ન પ્નસંગે નીચે પ્નમાણેના દાતાશ્રીઓ ધ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી. માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર અને સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર , શ્રી સોલયુશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોથાણી પરિવાર, શ્રીમતી જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, શ્રી તુલસીભાઈ જોષી (ઓધવરામ ડેવલોપર્સ – ભુજ) પરિવાર, શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્નકાશ એજન્સી– ભુજ ) પરિવાર, શ્રી દેવેન્દ્રભાઈ શાહ પરિવાર રાજકોટ ,શ્રી ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસ –નખત્રાણા) પરિવાર,શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર (નખત્રાણા), શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), શ્રી મહેશભાઈ કે.સોની(મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (શ્રી વાધેશ્વરી જર્વેલ્સ,મેઈન બજાર નખત્રાણા),દેવીસર હાલે નખત્રાણા નિવાસી શ્રી ગંગારામભાઈ મનજી (શ્રી વાધેશ્વરી જર્વેલ્સ). આ પ્નસંગે મહાજનના પ્નમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા,ઉપપ્નમુખ શ્રી મુકેશભાઈ છેડા, સહમંત્રી શ્રી હીરેનભાઈ પાસડ, ટ્રસ્ટીશ્રી વિનોદભાઈ ગાલા, વિગેરેએ ઉપસ્થિત રહી નવ દંપતિને આર્શીવાદ અને ભેટ સોગાદ અપર્ણ કરી હતી. આ શુભ પ્નસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા, શ્રી હરનીશભાઈ મહેતાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી અને સહયોગી રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા શ્રી ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM