જામ-જોધપુર તાલુકાના સતાપર ના અગ્રણી વિજયભાઈ રાઠોડ સક્રિય થતા.કાલાવડ બેઠકમાં નવા સમીકરણો રચાયા


જામનગર જિલ્લાની કાલાવાડની અનુજાતિ.ની બેઠક પર ભાજપના સનિષ્ઠ વફાદાર કાર્યકર તેમજ ગઢડાના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી આત્મારામ પરમારની નિકટના સાથીદાર મૂળ જામ જોધપુર તાલુકાના સત્તા પર ગામના અને હાલ સુરત ના રહેવાસી ધંધા ઉદ્યોગ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા વિજયભાઈ રાઠોડ વિજયભાઈ હાલ સુરત રહેત હોવા છતાં વારવાર જામ-જોધપુર તાલુકાના સત્તાપર પોતાના વતનમાં શિક્ષણ સહિત વિવિધ વિકાસ નાકામોમાં મહત્વનું યોગદાન આપે છે સોરાષ્ટમાં અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે તેમજ તમામ સમાજના નાના માણસો સાથે સંકળાયેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *