સાતવલ્લા પુલનું કામ શરૂ.

બારડોલી — સંજય પટેલ

ભારતદેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રમોદી સાહેબની લિંબાયતની જાહેર સભા દરમિયાન સચિન સાતવલ્લા પુલને 33 કરોડના ખર્ચે બનાવવા માટેનું ઈ-ખાતમહૂર્ત કરાયું હતું. આ પુલને નવેનામથી બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ-નવસારી સાંસદ શ્રીમાન સી.આર પાટીલ સાહેબે પણ અમારી રજૂઆતોને ગંભીરતાથી લઈને અંગત રસ લીધો હતો. સુરત-નવસારીને ટ્વીન સીટી તરફ દોરી જવા માટે ચોર્યાસી તાલુકાના મહાનગરપાલિકા વોર્ડ-30ની હદમાં આવેલાં આ પુલને બનાવવા સુરત મહાપાલિકાએ તા.12મી-ઓક્ટોબર-2022નાં રોજ સવારે 9.30 વાગ્યે કામ શરૂ કરતાં સુરત જિ.ભા.જ.પા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ એ સ્થાનિક પદાધિકારીઓ સાથે મુલાકાત લઈ કામગીરી પહેલાનું નિરીક્ષણ કરી વિવિધ નકસાઓ ચકાસી શક્ય તેટલું ઝડપથી કામ પૂર્ણ કરવા ઈજારદારને સૂચનો કર્યા હતાં…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *