હાર્દિક નિમંત્રણ

આત્મિય સ્નેહી શ્રી,
શાસનદેવની અસીમ અસીમ કૃપાથી સ્વ.રસિકભાઈ પારેખ પ્રેરિત સતત 28 વર્ષથી ચાલતી અવિરત સાધર્મિક કીટ વિતરણ યોજના અંતર્ગત શુભ દિવાળીનાં તહેવારને અનુલક્ષી આ વર્ષે અમારા માર્ગ દર્શક
રાજકોટનાં પનોતા પુત્ર, જીવદયા રત્ન, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય સ્નેહી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનાં અધ્યક્ષ સ્થાન
જૈન ક્રાંતિ તથા સત્કાર્ય સેવા સમિતિનાં સયુંકત ઉપક્રમે પુણ્યસભર રુડા આયોજનમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરવાં પધારવાં ભાવભયુઁ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ:-21-10-2022, શુક્રવાર.
સમય :-સવારે 10:00કલાકે

           સ્થળ 
          ----------
      જૈન ક્રાંતિ 
  31/36, કરણપરા 
યશ હોટલવાળી શેરી,
  રાજકોટ-360001

  🙏🏻નિમંત્રક🙏🏻 
  " જૈન ક્રાંતિ" તથા

સત્કાર્ય સેવા સમિતિ પરિવાર.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *