આણંદ જિલ્લા માં વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસ ના કર્યો નું લોકાર્પણ કાર્યક્રમ

રિપોર્ટ : બીના પટેલ

વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત આણંદ ખાતે યોજાયેલ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માન મંત્રીશ્રી નિમીષાબેન સુથારના વરદ હસ્તે આણંદના પ્રજાજનોને નવીન વિકાસ પ્રકલ્પો સમર્પિત કરવામાં આવ્યા. સમગ્ર રાજ્યની જનતાએ સતત મુકેલા વિશ્વાસનું વિકાસ રૂપી વળતર પ્રજાજનોને ભારતીય જનતા પાર્ટીની સરકારે હરહંમેશ આપ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *