આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી નાં નેતૃત્વ માં ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલ Defence Expo 2022

રિપોર્ટ : બીના પટેલ

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલ Defence Expo 2022 ખાતે માન.રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહજી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરતજીની ઉપસ્થિતિમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલ 1500 ડ્રોનનો શો યોજાયો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ એ હાજરી આપી શો નિહાળ્યો આ સાથે રાજ્ય-કેન્દ્રીય મંત્રી ગણ તેમજ સાંસદશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *