આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં ધી સ્તંભતીર્થ જૈન સોશિયલ નેટવર્ક ધ્વારા આયોજિત દ્વિદિવસિય ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

રિપોર્ટ : બીના પટેલ

ધી સ્તંભતીર્થ જૈન સોશિયલ નેટવર્ક ધ્વારા આયોજિત દ્વિદિવસિય ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન.પા પ્રમુખશ્રી કામિનીબેન ગાંધી, ઓએનજીસી કેમ્બે એસેટ મેનેજરશ્રી, કૃપેન શાહ સહિત ટુર્નામેન્ટના આયોજકો, હેમેન્દ્રભાઈ શાહ, નાનકાભાઇ પટેલ સહિત સ્થાનિક અને સામાજિક આગેવાનો તેમજ વિવિધ ટીમના ખેલાડીઓ અને નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM