ખંભાત શહેર માં ધારાસભ્ય મયુરભાઈ રાવલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

રિપોર્ટ : બીના પટેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત કાર્યક્રમ” ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલે કંસારી મુકામે યુવા કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો. આ પ્રસંગે ન.પા પૂર્વ પ્રમુખ ચીમનભાઈ પટેલ, નાના કલોદરા તા.પં પ્રતિનિધી નીતિનભાઈ પટેલ, કંસારી સરપંચ, યુવા મોરચાના ઉપપ્રમુખ વિવેક રબારી, મહામંત્રી કિશન પટેલ, તેમજ યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *