ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વહેવલ ખાતે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

રિપોર્ટ, મયુર પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે રાજ્ય ચૂંટણી પંચ 100 ટકા મતદાન થાય એ દિશામાં અનેક પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિ કરી રહ્યા છે લોકોને મતદાન માટે જાગ્રત કરવા શાળામાં શાળાઓ દ્વારા જિલ્લાભરમાં પ્રવૃત્તિ થઈ રહી છે શ્રી ઠક્કરબાપા ઉત્તર બુનિયાદી આશ્રમશાળા વેહવલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત, રંગોળી સ્પર્ધા, ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ, સ્લોગન સ્પર્ધા, શેરી નાટક, આવી અલગ અલગ સ્પર્ધાનું આયોજન શાળા દ્વારા રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો જોડાઈને સો ટકા મતદાન નું લક્ષ સિદ્ધ કરવા તરફ આગેકૂચ કરવામાં આવી શાળા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સંકલ્પ પત્ર શપથ તમામ પ્રવૃત્તિ આવરી લેવામાં આવી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM