ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા મફત મસાલા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું.

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી રાકેશસિંહના સહયોગથી સિવિલ હોસ્પિટલ માં બહારથી આવતા ગરીબ અને જરૂરિયાત વાળા પેશન્ટ અને એમના 150 જેટલા સગા માટે મફત મસાલા ખીચડી નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા હવે કાયમ માટે દર અઠવાડિયે ચાલુ રાખવામાં આવશે. આ પ્રોગ્રામ માં સતિષભાઈ, મિતુલભાઈ,રાકેશસિંહ, નીતિનસિંહ, પરાક્રમસિંહ, નીતિનભાઈ,દીપકભાઈ, મુકેશભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ, મનીષભાઈ,નિહાલ, નેહાન અને સરફરાઝભાઈ હાજર રહીને દર્દીઓ ના સગાને ખીચડી ખવડાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *